________________
વિભાગ દશમા : શ્રી ગણધર દેવવન્દન
ભવનપતિમાં વડા કહાવે, ચમર,
[ ૨૩૧ ખલીન્દ્ર નામ સુહાવે, જિનપતિના ગુણ ગાવે, પ્રભુજીની મૂઠી નિયમાવે, યાચક ભાગ્યથી અધિક જાવે, ચમરેન્દ્ર હીન કરાવે; ભાગ્યાષિકને ઓછાં થાવે, અલીન્દ્ર તેડુમાં અધિક મનાવે, ભાગ્ય પ્રમાણે પાવે, નિજ કરણી કરી આનન્દ પાવે, ત્રીજો અતિશય એહ જણાવે, પ્રભુભક્તિ દિલ લાવે. ૨ ભવનપતિના નવ નિકાય, તેહના ઈન્દ્ર અઢાર કહાય, સૂત્ર સિદ્ધાન્તે લખાય, તે સહુ ઈન્દ્રના જીત ગણાય, દાનસમય લહી અવસર પાય, કરણી આપ કરાય; ભરતક્ષેત્રના નર સમુદાય, દાન લેવા જસ ઈચ્છા થાય, તે લેવા મન ધાય, ચેાથા અતિશય ગવાય, ક્રીવિજય વિરાય. ૩
તે સહુ માણસને હાં લાય, એ
વાણુષ્યન્તર ને બ્યન્તર જેહ, સહુ મળી ઇન્દ્ર ખત્રીશ ગુણગેહ, સમકિતષ્ટિતેહ, ભરતવાસી માનવને એહ, પાછા નિજ નિજ ધામ ધરેહ, અતિશય પંચમ એહ; જ્યાતિષી ઈન્દ્ર કરણી એહ, વિદ્યાધરને જાણ કરેહ, છદ્રો અતિશય તે, દીવિજય કવિરાજ સનેહ, એ ષટ અતિશય વરસે સદેહ, વીર જગતગુરુ મેહુ. ૪