________________
૨૨૬ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદાહ–બીજો ભાગ
સુપનપાઠક કહે મહાંતેર સપનાં, બેતાળીસ ને ત્રીશ રે; તેહમાં ચૌદ, તીર્થંકર જનની, દેખે વિશવાવીશ રે. વન્દે હિતકર વીર પ્રભુને. ૪ તુમ કુલ તુમ સુત હાથે નિરુપમ, તીર્થંકર ભગવન્ત રે; દ્વીપવિજય કવિરાજ પ્રભુજી, જસ ખલ વીર્ય અનન્ત રે. વન્દા હિતકર વીર પ્રભુને ૫। જય વીયરાય૦ સંપૂર્ણ કહીને નીચેના ઢાહા ખેલવા. દાહો
એહુથી કઠિન કરમ ટળે, ભવભવ પાતિક જાય; સદ્દહણા સરધા થકી, સમકિત નિ`ળ થાય.
દ્વિતીય જોડા
ખમાસમણ દઇને “ઈચ્છાકારેણ સદિસહુ ભગવન્ ! ચૈત્યવન્દન કરું?” “ ઈચ્ડ ” કહી નીચેનુ' ચૈત્યવન્દન કહેવુ.
બીજા જોડાનું ચૈત્યવન્દન
કૈવલકમલા દિનકરું, શાસનપતિ પ્રભુ વીર; એકવીશ સહસ વરસ લગે, શાસન અવિચલ ધીર. ૧ ચૈત્ર સુદિ તેરશ નિશિ, જન્મ્યા જગ સુખકાર; તીન લેાક ઉદ્યોતકર, સકલ જીવ હિતકાર. ૨ તીન નરક લગે વેદના, ઢે છે. પરમાધામી; કર્યો ક્રમ સહુ અનુભવે, કોઈ નહી‘વિશરામી, ૩ સ નરકનાં નારકી, માંહામાંહે લડે ધાય; ભેદન, છેદન દુ:ખ ઘણાં, દુષ્ટ કર્મ દુઃખદાય.