________________
વિભાગ દશમા : શ્રી ગણધર દેવવન્દન
મેઝાર;
વીજ ઝબૂકાની પરે, સાતે નરક તે સમયે ઉદ્યોતથી, સહુને હેય વચાર.. નરક જીવ સુખિયા થયા, અન્તર મુહૂરત એક; ક્રીવિજય કવિ ઈમ કહે, વીરજન્મ સુવિવેક. ૬ જકિચિ, નમ્રુત્યુ૰ કહીને ‘ પ્રથમ જોડામાં ’ બતાવેલા વિધિ પ્રમાણે કરતે કરતે નીચેની ચાર સ્તુતિએ કહેવી. ખીજા જોડાનુ સ્તુતિચતુષ્ક
[ ૨૨૭
(પુણ્ડરીકમણ્ડન પાય પ્રમીજે )
છપ્પન દિશિકુમરીનાં આસન, કમ્પ્યાં તે સહુ આવે છ, જોયણુ એક અશુચિ ટાળીને, પ્રભુ ગુણુ મગળ ગાવેજી; અધાવાસી ને ઊરધવાસી, આઠે આઠ જે દૈવી જી, આવી પ્રણમી નિજ નિજ કરણી-કીધી પ્રભુ પદ સેવી જી. ૧ તેરમે દ્વીપે, પર્વત રુચકે, દૈવી ચાલીશ જાણા જી, આઠે આઠ એક એક ક્રિશિની, ખત્રીશ એમ પ્રમાણેા જી; ચાર વિદિશાની ચ દેવી, ચાર મધ્યે વસનારી જી, ઈંગ છપ્પન પરિવાર સંઘાતે, જિન ભક્તિમનાહારી જી. ૨ ભૂમિશોધન, મેઘ ફૂલના, વીજા, કળશા, નીર જી, ચામરવી ઝણ, દર્પ ણુધારણ, દીપકધારણ ધીર જી; નાલચ્છેદ એ આપ આપણી, કરણી સૂત્ર વખાણી જી, જન્મ સફલ કરવા બહુ ભક્તે, આતમહિતકર જાણી જી. ૩ ઈમ બહુ ભક્તે છપ્પન કુમરી, કીધી કરણી રગે જી, પ્રભુ ગુણ ગાવે નવ નવ તાને, નાટક ગીત ઉમંગે જી; દ્વીપવિજય કવિરાજ પ્રભુજી, જીવો કાડી વિરસ જી, ઈમ આશિષ દઈ નિજ નિજ સ્થાનક, પહોંચી સફલ જગીશજી. ૪