________________
વિભાગ દશમો : શ્રી ગણધર દેવવન્દન
[ ૨૨૫ સિદ્ધાણં બુદ્વાણું, વેયાવચ્ચગરાણું તથા અનWo બેલીને એક નવકારને કાઉસ્સગ કરે. કાઉસ્સગ્ગ પારીને નમહંત બોલી નીચેની સ્તુતિ કહેવી.
ચતુર્થ સ્તુતિ ધન્ય પિટ્ટિલાચારજ, સદ્દગુરુ ગુણભમ્હાર, ઈમ લાખ વરસ લાગે, ચારિત્ર તપ સુવિચાર; પાળીને પહત્યા, દશમા સ્વર્ગ મેઝાર, કહે દીપવિજય કવિ, કરતા બહુ ઉપકાર. ૪ ચિયવદન મુદ્રાએ બેસીને નમુત્થણં તથા જાવંતિ ચેઈઆઈકહીને ખમાસમણ દેવું. પછી જાવંત કે વિ સાહૂo તથા નમેહતo કહીને નીચેનું સ્તવન ગાવું,
સ્તવન [ નમે રે નમે શ્રી શેત્રુંજા ગિરિવર ] દશમા સ્વર્ગથકી પ્રભુ ચવિયા, ત્રિશલાકૂબ રતન્ન રે; ચૌદ સુપન દેખે પ્રભુજનની, મધ્યનિશા ધનધન્ન રે.
વન્દો હિતકર વીર પ્રભુને. ૧ ગજ, વૃષભ, હરિ, લક્ષ્મીદેવી, પંચવરણ ફૂલમાળ રે; ચન્દ્ર, સૂરજ, ધ્વજ, કુમ, સરોવર, ક્ષીરસાગર સુરસાળ રે.
વન્દ હિતકર વીર પ્રભુને. ૨ હરિધર, રતલ, નિમ, અગ્નિ, સિંચિત ધૃતપૂર રે, ચૌદ સુપન લહી ત્રિશલાદેવી, દાખે કન્ત હજૂર છે.
વન્દ હિતકર વીર પ્રભુને. ૩
૧૫