________________
૨૨૪] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ
જકિંચિ૦, નમુત્થણું, અરિહંત ચેઇઆણું૦ તથા અન્નત્થ૦ બેલીને એક નવકારને કાઉસ્સગ્ન કરે, પારીને નમેહંત બેલીને નીચેની સ્તુતિ કહેવી.
પ્રથમ સ્તુતિ
(પ્રહ ઊઠી વન્દુ) પ્રભુ ભવ પચવીશમે, નન્દન મુનિ મહારાજ, તિહાં બહુ તપ કીધાં, કરવા આતમકાજ; લાખ અગિયાર ઉપર, જાણે એંશી હજાર, છસે પિસ્તાળીશ, માસક્ષમણ સુખકાર. ૧ લોગસ્સો, સવ્વલાએ અરિહંત તથા અન્નથ૦ બોલીને એક નવકારને કાઉસ્સગ કરે. પારીને નીચેની સ્તુતિ કહેવી.
દ્વિતીય સ્તુતિ અરિહંત, સિદ્ધ, પવયણુ, સૂરિશવિર, ઉવજઝાય, સાહ, નાણું, દંસણ વળી, વિનય ચારિત્ર કહાય; ખંભવય, કિરિયાણું, તવ, ગોયમ ને જિણાણું, ચરણ, નાણુ, સુઅલ્સ, તિર્થે વીશ સ્થાનક ગુણખાણું. ૨
પુખવ૨૦, વંદણુવત્તિઓએ તથા અન્નત્થo બેલીને એક નવકારને કાઉસગ્ગ કરે. પારીને નીચેની સ્તુતિ કહેવી.
તૃતીય સ્તુતિ ઈમ શુભ પરિણામે, કીધાં તપ સુવિશાળ, મુનિમારગ સાધન, સાધક, સિદ્ધ દયાળ; સમકિત સમતાધર, ગુપ્તિધર ગુણવન્ત, નન્દન ઋષિરાયા, પ્રણમું મૃતધર સન્ત. ૩