________________
વિભાગ દશમા : શ્રી ગણુધર દેવવન્દન
[ ૨૨૩
..
ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહુ ચૈત્યવન્દન કરું ? ” “ ઇચ્છ, ” કહી નીચેનું ચૈત્યવન્દન કહેવું.
ભગવન્ !
ચૈત્યવન્દન
શાસનનાયક જગગુરુ, કલ્પવૃક્ષ થડ જાણેા; એકાદશ ગણધર પ્રભુ, શાખા મુખ્ય વખાણેા. ૧
વૃક્ષ મધ્ય પર ગુરુ, તસ પરિકર લઘુ શાખા; સૂરિ પ્રભાવક જે થયા, શુભ વચનામૃત ભાખ્યા.
યુગપ્રધાન ક્રાય સહસ ચાર, વૃક્ષ, ફૂલ ગુણુવન્ત; નરપદ, સુરપદ, મેાક્ષપદ, ઇચ્છિત ફળ ઉલ્લુસન્ત.
યુગલ ક્ષેત્રમાં યુગલનાં, પૂરે ઈચ્છિત કલ્પ દેશ જાતિનાં દશ તરુ, એ છે શાશ્વત કલ્પ,
૩
ઉત્તમ કુલ, નીરાગતા, રાજ, ઋદ્ધિ, પરિવાર,
ξ ७
G
૧૦
આયુ, શ્રદ્ધા, દેવ-ગુરુ, સુરપદ શિવપદ સાર.
એ દ્દશ જાતિ ઈષ્ટ ફળ, પામે સમકિતવન્ત; દુખ દાગ સંકટ ટળે, લડ્ડીએ પદ ગુણવન્ત.
પ્રત્યક્ષ આરે પાંચમે, માટી એ આધાર; વન્દન, સ્તવના નિત્ય કરા, પૂજો ભાવ ઉદાર.
ઈમ સાહમકુલ-કલ્પતરુ, દીપવિજય કવિરાજ; વીર જગતગુરુ રાજનું, વરતે છે સામ્રાજ્ય.
૩
४
७
.