________________
૨૨૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ દેવવન્દનને વિધિ
પ્રથમ જોડો ઈરિયાવહી કરવી, પછી ખમાસમણ દઈને, હાથ જોડીને સામે બેસવું અને નીચેના દોહા બેલવા.
દેહા વર્ધમાન ગિરૂએ વિભુ, શાસનનાયક ધીર ચરમ તીર્થપતિ ચરમ જિન, અરિઝીપક વડવીર. ૧ ભવદવવારણ નીર સમ, મેહરજહરણ સમીર; માયાવિદારણે સીર સમ, મન્દર ગિરિ ક્યું ધીર. ૨ તેહના ગણપતિ ગણધરુ, ગેયમ, સોહમસ્વામ; તેહના પાટ પટોધરુ, આચારજ ગુણધામ. ૩ દેય સહસ ચિલેતર, યુગપ્રધાન ભગવન્ત; જેહના નામ થકી સવિ, ઈતિ, ઉપદ્રવ શમન્ત ૪ પંચાવન લખ કેડ વળી, પંચાવન સહસ કેડી; પાંચ સે કોડ પચાસ કોડ, શુદ્ધ આચારજ જેડી. ૫ કલ્પવૃક્ષ સમ સહમકુલ, દિયે ઈચ્છિત ફળ-પત્ર; કલ્પવૃક્ષ તરુ ચિત્રકે, સન્મુખ ધરે વિચિત્ર. ૬ તે આગળ કિરિયા કરી, વન્દ દેવ રસાળ; જેડ પાંચ વન્દન કરે, આ ભાવ વિશાળ. ૭ ભાદરવા સુદિ અષ્ટમી, કાર્તિક વદની બીજ; વિશાખ સુદિ એકાદશી, વન્દ દેવ સહેજ. ૮
એહથી કઠિન કરમ ટળે, ભવભવ પાતિક જાય; સહણા સરધા થકી, સમકિત નિર્મળ થાય. ૯
તે
પાંચ વર્ષ છે. કાર્તિક “
સુહેજ