________________
૧૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ભગતિ ભાવ ભાંડા ઘર સાંઈ, ચિત્ત ચૂલા તપ અગ્નિ તપાઈ. સા. ૫ આત્મ વિચાર ધૃત કર લીના, કવલા કેવલ ભજન કીના. સા. ૬ નીર વિલેવત મક્ખન નાવે, જનમ પદારથ વિરલા પાવે. ઐસા૭ સમજ સંવેગ સમાધિ આણું, હિત ચિત્ત નિત્ય મીત! સુમતિ વખાણી. ઐસા૮
૧૨. શ્રી સંવછરી ખામણાં [ ભાદરવા સુદ આઠમ (દુબળી આઠમ) ના વ્યાખ્યાન પછી શ્રાવકેએ બોલવા ગ્ય ગીત. એક શ્રાવક બોલે અને બીજાઓ ઝીલે.]
(પ્રભાતી; આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણું) ખામણલાં ખામે રે ભવિકા! ખામણલાં ખામે; બારે માસનાં પાપ નિવારણ, ખામણલાં ખામે.
ખામણલાં. ૧ અરિહંતજીને ખામણાં ખામો, ગુણને સંભારી; બાર ને ચેત્રીશ પાંત્રીશ વંદે, જિનની બલિહારી.
ખામણલાં ૨ સિદ્ધ પ્રભુને ખામણાં ખામે, આઠે ગુણ ભરિયા, પંદર એકત્રીશ ચઉ ગુણ વંદે, ભવસાયર તરિયા.
ખામણલાં. ૫