________________
વિભાગ નવમો : સઝાય સંગ્રહ
[ ૨૧૭ ચઉશરણ, ઉરપચકખાણ, ભરંપરિન્ના, મહાપચકખાણ; દલવિયાલિય ગુણગેહ, ચંદવિજય અરથ અ છે. ૯ ગણિવિજજા ને રણસમાધિ, સ્તવ, ટાળે સવિ વ્યાધિ, દશમું તે સંથારગઈ, જે માને તે ભવજલ તિન્ન. ૧૦ પેટી રતન તણી જે સૂત્ર, તે યંત્રિત છે અર્થ વિચિત્ર નદી ને અનુગદુવાર, ફેંચી તસ ઉઘાડણહાર. ૧૧ દશવકાલિક નિજુરી આધ, આવશ્યક બહુ યુક્તિ અમેઘ ઉત્તરાધ્યયન મહા ગંભીર, મૂલ સૂત્ર એ ભવદવ નીર. ૧૨ આગમ પણયાલીસ તણાં, નામ કહ્યાં અતિ સહામણાં જે એહની સહણ ધરે, વાચક જસ કહે તે શિવ વરે. ૧૩
૧૧. અધ્યાત્મ વલેણું સક્ઝાય
(પીલૂ : મેરે જિર્ણદ કી ધૂપસે પૂજા) ઐસા વિલૌના વિલેએ મેરે ભાઈ! ગતિ, આગતિ, રતિ, અરતિ ન થાઈ. ઐસા ૧ મુનિ ગુણ મટકી મન મંથાના, ઉપશમ, ક્ષપક તે ત્રાકરી જાના. ઐસા૨ જ્ઞાન દહીસે સહી કર જાણે, આગમ અરથ નિર્મળ નીર આણે. સા. ૩ અનુભવ ઉદ્યમ કરે હંસરાયા, મુગતિ મને રથ મક્ખન પાયા. સા. ૪
ઐસા કિ તિ, રતિ, અને મહાન
૨