________________
૨૧૬ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ૧૦. પિસ્તાળીસ આગમ-નામની સક્ઝાય
(પાઈ) અંગ અગ્યાર ને બાર ઉવંગ, છ છેદ દશપયન્ના ચંગ; નંદી ને અનુગદુવાર, મૂલ ચાર પણયાલ વિચાર. ૧ આચારાંગ પહેલું મન ધરે, શ્રી સૂયગડાંગ બીજું આદરે; સમરું ત્રીજું શ્રી ઠાણગ, શું સુંદર સમવાયાંગ. ૨ પંચમ ભગવઇ કહે જગદીશ, પ્રશ્ન ઉત્તર જિહાં સહસ છત્રીસ
તાધર્મકથા અભિયાન, છઠું અંગ છે અર્થનિધાન. ૩ સાતમું અંગ ઉપાસકદશા, આઠમું સમરે અંતગડદશા; અનુત્તરવવાઈ શુભ નામ, નવમું અંગ સયલ સુખધામ. ૪ દશમું પ્રવ્યાકરણ હું નમું, વિપસૂત્ર તે અગીઆરમું તેહની જે સાંપ્રત વાંચના, તેહ પ્રમાણ કીજે એકમના. ૫ ઉવાઈ, રાયપાસેથી સાર, વાભિગમ, પન્નવણા ઉદાર જબૂદીવપન્નત્તિ ઉગ, ચ, સુરપતિ ચં. ૬ રિયાવલી અને પુષ્ટ્રિયા, પવડિસગ ગુણગ્રંભિક
વસિંગ, વનિદશા, ધ્યાએ ભાર એ મન ઉલ્લમ્યા. ૭ બૃહકલ્પ, વ્યવહાર, નિશીથ, પંચક૯૫ને મહાનિશીથ, વળી તક૯૫ મન આણિયે, છેદ ગ્રંથ એ ષટ જાણિયે. ૮