SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ નવમે : સજ્ઝાય સંગ્રહ [ ૨૧૫ નણદલ ! છેલ છબીલા રાજવી, કરતાં એની સેવા; નણદલ! તે પણ સહુ સ્થાને ગયા, જાણી નીરાગી દેવ હૈ।. નણદલ! થારા૦ ૬ નણદલ! જન્મ થયા જખ એહુને!, ચાસડ નણુદ્દલ ! મેરુ શિખર હૅવરાવિયા, ભાવથી ઇંદ્ર મિલેય હા; ભક્તિ કરેય હા. નણદલ ! થારા૦ ૭ નણદલ ! ખેલ્યું કેહનું નવિ ગમે, ચિત્તમાં કાંઈ ન સુહાય હૈ; નણદલ ! સવિ શણગાર અગારડા, એ દુઃખ કેાને કહેવાય હા. નણદલ ! થારા નણદલ ! રાણી યશેાદા એમ કહે, સુદનાને ખેાલ હા; ભાભી! મ્હેને ભાઈ સમજાવિયા, પણ પ્રભુ વીર અડાલ હૈ।. નણદલ! થારા૦ ૯ ભવિષણુ ! ચાસઠ ઈંદ્ર તિહાં મળ્યા, સુર નર કાડાકેાડ હા; ભવિયણ ! પાંચ મહાવ્રત ઊચર્યા, ખાદ્ઘાંતર ગ્રંથી છેડ હા. ભવિયણ ! વીર જિનેશ્વર જગ જા. ૧૦ ભવિયણ ! બાર વરસ બહુ તપ તપ્યા, પામ્યા કેવલજ્ઞાન હા; ભવિયણ ! ક ખપાવી સિદ્ધિ વર્યાં, પહેાંત્યા શાશ્વત સ્થાન હા. ભવિયણ ! વીર૦ ૧૧ ભવિયણ ! શ્રી મહાવીર જિષ્ણુ દને, ગાતાં ઊપજે ઉલ્લાસ હા; ભવિયણ ! હરખવિજય કવિ રાયના, પ્રીતિવિજય પ્રભુદાસ હા. ભવિષણુ ! વીર૦ ૧
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy