SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪] શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદાહ–બીજો ભાગ આણુ વહી પ્રભુ વીરની, સાથે નિજ પરિવાર ગુણુશીલ ચૈત્ય પધારિયા, શ્રેણિક વંદન આય : અમૃતવાણી સવાય નિસુણી હરખ ન માય : સુણતાં મન ડાલાય. ગણધર ૬ કેવલજ્ઞાન લહી કરી, પહેાંત્યા શિવપુર ડાય; દીવિજય કવિરાયજી, ઈમ ગુણીજન ગુણ ગાય. ગણુધર૦ ૯. યોાદા વિલાપ સજ્ઝાય ( સાહેબ ! ખાતુ જિનેશ્વર ! વિનવું ) નણદલ ! સિદ્ધારથ સુત સુંદરુ, રૂપનિધિ બહુ ચુણવંત હૈ; નણદલ ! ત્રિશલા કૂખે અવતર્યાં, એ છે અમ તણા કેંત હા. ૧ નણુદ્દલ ! થારા વીરા ચારિત્ર લિયે, તું કેમ લેવણુ દેય હા; નણદલ ! મારો મનાયા માને નહીં, કાંઇ ઉપાય કરતુ હા. નણદલ ! થારા૦ ૨ નણદલ ! સુંદર ભાજન સહું તમાં, તજ્યાં શણગાર ને સ્નાન હા; નણદલ ! ખેલાવ્યા ખેલે નહીં, રાત દિવસ રહે ધ્યાન હા. નણદલ! થારા૦૩ નણદલ ! કેઈ કેઈ વાનાં મે' કર્યાં, કે કેઈ કર્યો રે ઉપાય હો; નણદલ ! પણી નવ ભીંજે ચિત્તશું, કોરડું મગ કહેવાય હા. નણદલ! થારા૦ ૪ નણુદલ! જાણ્યું હતું ખટ ખડનું, પાળશે રાજ્ય ઉદાર હા; નણુદલ ! હય, ગય, રથ, પાયક ઘણાં હાથે વિવિધ પ્રકાર હે. નણદલ! થારા૦ ૫
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy