________________
વિભાગ નવમે ઃ સજઝાય સંગ્રહ
[ ૨૧૩ ૮. શ્રી વીર ગણધર સઝાય
(2ષભની શોભા રે શી કહું?) પહેલા ગેયમ ગણધ, ઈન્દ્રભૂતિ જસ નામ; અગ્નિભૂતિ વખાણિયે, બીજા પ્રભુ ગુણધામ.
ગણધર શેભા શી કહું? ૧ વાયુભૂતિ વઝીરજી, ગૌતમ ગોત્રી ભગવંત ચોથા વ્યક્તિ સંભારિયે, ક ભવને જે અંત.
ગણધ૨૦ ૨ સ્વામી સુધમાં છે પાંચમા, અહિત છ ગણધાર; શ્રી મૌર્યપુત્ર છે સાતમા, સહુ જગ જનના આધાર.
ગણધર૦ ૩ અકપિત ગણી આઠમા, અચલજી નવમા રે જાણ; મેતારજ જગપૂજ્ય એ, ગણપતિ દશમા વખાણ.
ગણધર૦ ૪
સ્વામી પ્રભાસને વંદીએ, એકાદશમા અવધાર; ગણધર ગ૭પતિ, ગણપતિ, તીરથના અવતાર. દ્વાદશાંગી ધરનાર : સહુ મુનિના સરદાર ? પામ્યા ભવને રે પાર : નામે જય જયકાર :
વન્દ વાર હજાર. ગણધર૦ ૫