________________
૨૧૨ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ
જેન મારગતા જે કરી, તપ ક્રિયાનુષ્ઠાન; શુભ ધ્યાને શુભ લેશ્યથી, વાળે આતમવાન.
તે મુજ ૮ દ્રવ્ય ગુણ ભાવ તારમાં, સમતા સવિશેષ અંતરંગ થિતિ ઓળખી, મુજ પુણ્ય સુરેખે.
તે મુજ ૯ મેહ મિથ્યાત્વને મૂકીને, જિનશાસન રાગે; સમકિત નિર્મલ સેવતાં, કીધી ભલે ભાગે.
તે મુજ૦ ૧૦ સમતા, મૃદુતા, સરળતા, સંતેષ વિચારી; આતમ વસ્તુ વિવેકથી, નિજ પરિણતિ ધારી.
તે મુજ. ૧૧ અરિહંત, સિદ્ધ, સુસાહુજી, દેવ, ગુરુ, આત્મસાખે; એહ વિવિધ આચના, કીધી મન અભિલાશે.
તે મુજ ૧૨ ભક્તિ ભલી દિલમાં ધરી, જે મેં જિનગુણ ગાયા; તિમ વળી સાધુ તણું ગુણ, સગવીસ સુહાયા.
તે મુજ૦ ૧૩ આલોચના, અનુમોદના, કરતાં ખામી જે લાગી, હાંસી ન કરશે માહરી, સુણતાં સન્ત સેભાગી !
તે મુજ૦ ૧૪ અંત સમય મુજ આવજે, ચાવાં શરણાં ચાર કહે જીવન કવિ જીવને, હજો હર્ષ અપાર.
તે મુજ૦ ૧૫