________________
વિભાગ નત્રમા : સજ્ઝાય સગ્રહ
ઢાળ બીજી
( સેાના રૂપાકે સેગડે )
ચાંપે;
પુણ્ય મળે લહ્યો ધર્મ મૈં, જિન વીરના સદ્ગુરુ શુદ્ધિ સોગથી, ગુણ પ્રગટથો માંપે.
તે મુજ॰ ૧ તે મુજને અનુમેદના, હાજો ભવેાભવ માંહી; સંખલ સુકૃતના સહી, આવે ઉદય જે આંહી. તે મુજ સમજ્યા કિ'ચિત્ શાસ્ત્રથી, દાનાદિક ધર્મની વાતું; જાણ્યું એહી અવતારમાં, કૈક નિજનું થાતું. તે મુજ॰
ભાવે જિનવર પૂજિયા, તભેદને જાણ્યા; સદ્ગુણા સાચી ધરી, આગમવણ વખાણ્યાં. તે મુજ॰
દેવ, ગુરુ, ધર્મ ઓળખી, જીવ જતના કીધી; સમકિતની શુદ્ધ વાયણા, પૂરા પ્રેમથી લીધી.
તે મુજ
[ ૨૧૧
આવી;
જ્ઞાન, ક્રિયા, ગુણુ ધારણા, લેશમાત્ર જે પુણ્ય પવિત્ર સુધર્મની, વળી વાત સહાવી.
તે મુજ
પર પરિણતિના રંગની, વાત વિપરીત જાણી; કરણ અપૂરવની ક્રિયા, આતમહિત
આણી. તે મુજ॰