________________
૧૯૬ ] - શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ
(ઢાળ) પૂરવ સેવિત રસ ને ખેલણ; નવિ સંભારે પ્રેમ, તે આપણા. ૧૧
(હરિગીત) આપણું હાસ વિલાસ ધરતા, ચપલ ચિત્ત વળી ચળે, ઈમ જાણી છટ્ઠી વાડ નીઠી, કરે વ્રત જિમ ઝળહળે; અતિ સરસ આહાર વજે, જિમ ન ગજે કામના, એ વાડ સપ્તમ જાણી ઉત્તમ, પરિહરે રસ ખેલણા. ૧૨
(ઢાળ) કવળ બત્રીશે, માત્ર પુરૂષને; ચિહું ઊણે તેહી જ નારીને. ૧૩
(હરિગીત) નારી, નરને અધિક ભોજન, વેદ ન રહે ઉપશમી, તિણે મિત સુજી, હોય છે, વાડ સુણી એ આઠમી; અતિસ્નાન, ધાવણ, વેશ-પહેરણ, શંભ ન કરે દેહની, એ વાડ નવમી પુણ્ય મુનિવર, કહે ધરમી પુરુષની. ૧૪
(ઢાળ ત્રીજી)
( વિમલાચલ નિત વંદયે) પંચ વિષય ઈન્દ્રિય તણા, તજવા સહી અપસF; દસમું સમાવિઠાણ એ, જે પાળે છે તે સુક્યW. ધન ધન તે જગ જાણીએ, જે પાળે હે નિર્મળ શીલ. ૧