________________
વિભાગ નવમો : સઝાય સંગ્રહ
[ ૧૯૫ (હરિગીત) જેહને વ્રત છે તે પછી પણ, એક મુહૂરત અન્તરે, વળી અધિક કાળે સુશીલ નારી, તેહ આસન આદરે; અતિ યુવતી-પરિચયે શીલ વિઘટે, ધર્મ ન રુચે તેહને, એ વાડ ત્રીજી જાણને એક-ઠાણ ન રહે નારને. ૬.
( ઢાળ) મને હર ઇન્દ્રી, જે છે નારીના નયન, વાદન, સ્તન, અન્તર બાહુના. ૭
(હરિગીત) બહુ અત્તર ઉરુ અભિંતર, રાગ ધરી જૂએ નહીં, શૃંગારશાળી દેખી નારી, દષ્ટિને ગોચર રહી, નિજ દષ્ટિ વળે નવ નિહાળે, દેષ ટાળે શુભમના, એ વાડ ચેથી જાણી શ્રતથી, મ પેખે તન નારના. ૮
(ઢાળ ) અમદા પતિશું, કુંડ પડિઅંતરે કામ કુતૂહલ, કરતી બહુપરે. ૯
( હરિગીત) બહુ પરે હસતી, રંગે રમતી, કૂજતી વળી ગાવતી, ગુણગ્રહણ, વિરહવિલાપ કરતી, પ્રેમકહે રેવતી; તે વયણ સુણતાં, ચિત્ત ધરતાં, શીલ-લીલા ઊતરે, એ પાંચમી વાડ એક પાડે, નવિ રહે તે અન્તરે. ૧૦
પ્રમ