SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ] શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ-ખીજો ભાગ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રે સેાળમે જી, બ્રહ્મ સમાધિના ઠાણુ; અથ જીગતે જે જગદ્ગુરુ દાખિયા જી, પુણ્યવન્ત તે મન આણુ. શીલ દ્ ઢાળ બીજી ( plo ) સુણુ સુણુ જ વ્યૂ ! સેહમ ઈમ કહે; વીર વચન એ, મુજ મન ગહુગહે. ૧ ( હરિગીત ) એકાંત કરતાં ગહગઢ જિણ થાનકે વિટ નર, પશુ, જુગલ, પ’ડગ, જણા, વળી ચિત્તહરણી નાર તરુણી, તેહુથી અવગુણુ ઘણુા; ઈમ જાણી તિણુ વર્જિત સુથાનક, બ્રહ્મચારી નિત્ય રહે, એ વાડ પહેલી ભલી જાણી, ધરા સાહમ ઇમ કહે ( ઢાળ ) વળી, મહિલાનું કથા; વાધે, કામ તણી વ્યથા. 3 ( હરિગીત ) મન વ્યથા વાધે કામ કેરી, નવ નવેરી નારીની, વિકથા કરતાં વળી સુષુતાં, વેશ યૌવન રૂપની; તિણે બ્રહ્મચારી મુખ ન આણે, વિષય જાણે સવિ વૃથા, એ વાડ બીજી જાણી પ્રાણી ! ત્યો મહિલાની કથા, ( ઢાળ ) એક આસને, શયને નારીને; કિમ એસે નર, વ્રત છે જેને. ૫
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy