________________
વિભાગ નવમો : સજઝાય સંગ્રહ ૧. શીલની નવ વાડની સઝાય
ઢાળ પહેલી
(ધારણી મનાવે રે મેવકુમારને રે) _શ્રી જિનશાસન નંદનવન ભણું જ, જિહાં જિનવર વનપાલક જિણ વનમાંહી દીસે દીપતા છે, વિવિધ સુવિધિમય સાલ. શીલ સદા સુરતરુ તમે સેવ છ, જસ ફળ અમૃત અક્ષણ સુજસ કુસુમ પરિમલ જિહાં મહમહે છે, મુનિ–મધુકર તિણે લીણ
શીલ૦ ૧ મન સ્થિર સ્થાનક ઉપશમ–જલ ભર્યો છે, સમકિત તે દઢ મૂલ; 'કંદ વિડિમ તે આજ્ઞા જિન તણું છે, જીવદયા થડ ભૂલ.
શીલ૦ ૨
સાધુ પરમ તે શાખા વડી તિહાં જી, અણુવ્રત વેલડી ભાખ; અઢારસહસ શીલાંગ તે વિસ્તરી છ, જિહાં બહુલી લઘુ શાખ.
શીલ૦ ૩ ભાંગા તે નવપલવ જાણવા , સુખસંપત્તિ બહુ ફૂલ; છાયા શીતલ તે વર વાસના જી, ફળ વળી તાસ અમૂલ
શીલ૦ ૪ તિણ તરુ પાખલી જિનવરની કહી છે, સબળ સુધી નવ વાડ; કામ મહા સેનાપતિ તણી જી, જિહાં નવિ પહેચે રે ધાડ.
શીલ૦ ૫
૧૩