________________
વિભાગ નવમા : સજ્ઝાય સંગ્રહ
[ ૧૯૭
જે ઢાષ નરને નારીથી, તે નારીને નર સાથે; એ વાડ બિહુને સારખી, ઈમ કહ્યું શ્રી જગનાથે.
ધન ધન૦ ૨
થૂલિભદ્ર
પડિસેાયગામી ધીર;
મુનિવર જયા, જે કેાશા વચને નવિ રહ્યો, ત્ચા મનમથ વીર.
ધન ધન૦ ૩
રાજિમતી, સીતાદિ સતી, શ્રાવક સુદર્શન જે; જિજ્ઞે શીલ, સંકટે નવિ હુણ્યા, જગે ગાજે સુજસ સુરેહ.
ધન ધન૦ ૪
જે મુગતિ પહેાતા, પહોંચશે, વળી છે જે પહુચંત; તે શીલ મહિમા જાણવા, ઇમ મેલે શ્રી અરિહંત,
ધન ધન ૫
જલ, જલણુ, અરિ, કરિ, કેસરી, તસ કાણુ પહેાંચે ચ’ડ શ્રી પુણ્યસાગર ઈમ કહે, જે રાખે શીલ અખ’ડ
ધન ધન ક
૨. ત્રેસઠ શલાકાપુરુષ નામાંકિત સજ્ઝાય ( આર્યો છન્દ : માલકાશ )
પણમિય પઢમ જિષ્ણુ, સહુ કલ્લાણુ કારણુ-પરમ; ઉત્તમ નર નામાઇ, ભામિ ભવાણુ મહત્ય. ૧ રિસહા, અજિગ્સ, જિ ંદા, સ’ભવ, અભિણુ દણા અ તહા; સુમઈ, પઉમપહેા, સુપાસેા, ચંદ્રુપૃહ, સુવિદ્ધિ, સિયલ જિણા. ૨ સિજ્જ સ, વાસુપૂજો, વિમલા−ણુતા, તહેવ ધમ્મ જિણ્ણા; સિરિસતિ, કુથુ, અર જિષ્ણુ, મલ્લિ, મણિસુવર્ચા ય તહા. ૩