________________
વિભાગ આઠમે : પ્રકીર્ણ સ્તુતિઓ
[ ૧૯૧ ૧૪. શ્રી ધર્મનાથ જિન સ્તુતિ ધમી જન ધમેં, નિજ મન નિશ્ચલ કીજે, ગુણ ધર્મનાથના, ધર્મ હેતુ સમરીજે; જેમ કર્મ મને, નાશ પલકમાં થાય, ચંદન રસ જાગે, ઘર્મ સકલ મિટ જાય.
૧૫. શ્રી કુંથુનાથ જિન સ્તુતિ સત્તર સાહિબ, કુંથુ કલાનિધિ રૂપ, કેવલ કમલાને, ભેગી જગત અનૂપ; અકલંકિત જેહના, ગુણ સુરનર બહુ ગાય, જસ ભક્તિ પસાયે, મુક્તિવધુ વશ થાય.
૧૬. શ્રી અરનાથ જિન સ્તુતિ અરજિન અધિકારી, જેહની શક્તિ અનંત, જિનવર સાથે થઈ હણે મેહ બલવંત; પટખંડ ભારતની, પ્રભુતા પિતે છોડી, આતમગુણ પ્રભુતા, બહુ જતને કરી જેડી.
૧૭. શ્રી મલ્લિનાથ જિન સ્તુતિ જિનમલ્લિ મહામુનિ, મલિલ કુસુમ સુકુમાલ, નૃપ કુંભ તણે સુત, લંછન કુંભ રસાલ પ્રભુ કુંભ તણી પરે, ભવ સાયર ઉતારે, સુરકુંભ પરે જે, વંછિત કારજ સારે.