________________
૧૯૦ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ–બીજો ભાગ
જસદન દેખી, તન-મન શીતલ થાય, તે શીતલ જિનના, ગુણ ગાતાં દુ:ખ જાય. ૧૦, શ્રી શ્રેયાંસનાથ જિન સ્તુતિ શ્રેયાંસનું નામ,
સુપ્રભાતે સમી, શ્રી જેઠુથી છે અળગા, મદ્ય મચ્છર ને કામ; નહી' ક્રાધ લેાલ જસ, અવિરતિ ને અજ્ઞાન, રતિ અતિ નહીં જસ, નહીં ભય શાક નિદાન.
૧૧. શ્રી વાસુપૂજ્ય જિન સ્તુતિ વસુપૂજ્ય ધાષિપ, કુલ માનસસર હુંસ, પ્રણમે જસ અહનિશ, સુરનરના અવત’સ; શ્રી જયાદેવી ધન જગ, જસ સુત જગ શણગાર, આરસમા જિનવર, ભિવ જનને આધાર.
૧૨. શ્રી વિમલનાથ જિન સ્તુતિ મન વિમલ કરી નિજ, વિમલનાથ ગુણ ભાવા, ગુણુ ભાવન જોગે, આપ વિમલતા પાવે; જિનવર ગુણ ધ્યાને, જિન સમતા પામત, જિમ ભમરી ધ્યાને, ઇયળ ભમરી હુંત,
૧૩. શ્રી અનંતનાથ જિન સ્તુતિ
જસ જ્ઞાન અનંત વળી, દર્શન વીય અનંત, સુખ તેમ અનંતુ, ખલ શરીર અન’ત; ગુણ જીતી અનંતા, આપ સદ્યાપિ અન’ત, ચઉદસમા જિનવર, નમિએ તેડુ અન’ત.