________________
વિભાગ આઠમે : પ્રકીર્ણ સ્તુતિઓ
[ ૧૮૯૫. શ્રી પદ્મપ્રભસ્વામી જિન સ્તુતિ પદ્મપ્રભ સ્વામી, પદ્મ જિસ્ય મુખવાસ, પદપદ્મ નમે છે, તસ ઘર પદ્મા વાસ; મણિ પદ્યરાગ સમ, અરુણુ વરણ જસ દેહ, મુજ માનસ પ, અચલ રહે જિન તેહ.
૬. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તુતિ પૃથ્વીના નંદન, પૃથ્વીપતિ નમે પાય, પૃથ્વીમાં જેહને, સઘળે જશ ગવાય; પ્રભુ છે પૃથ્વી જિમ, ગુણગણ રયણ નિવાસ, ભવિજન બહુ ભાવે, સેવે દેવ સુપાસ. ૭. શ્રી ચંદ્રપ્રભસ્વામી જિન સ્તુતિ અષ્ટમ જિન નાયક, ચંદ્રપ્રભ અભિધાન, જસ વદન વિરાજે, પૂર્ણ ચંદ્ર ઉપમાન; અદ્ભુત અતિ કાયા, ઉવલ જેહવી ચંદ્ર, ચંદ્ર લંછન સ્વામી, મુનિજન કરવ ચંદ્ર.
૮, શ્રી સુવિધિનાથ જિન સ્તુતિ જિન સુવિધિ તણાં પય, સુવિધિ કરી આરાધ, મદ મચ્છર મૂકી, શિવપુર મારગ સાધે; નવમે પ્રભુ નયને, રસને સાગર એહ, નવ મેહ તણી પરે, ટાલે દુરિત નિષેહ.
૯ શ્રી શીતલનાથ જિન સ્તુતિ શીતલ મન જેહનું, શીતલ જેહની દષ્ટિ, શીતલ જસ વાણી, માનું અમૃત વૃષ્ટિ
ક