________________
વિભાગ સાતમા : સ્તુતિચતુષ્કાત્મક સ્તુતિસંગ્રહ
[ આ વિભાગમાં પ્રત્યેક સ્તુતિ જુદી જુદી છે, પરન્તુ દરેક સ્તુતિ એવી છે કે—તેના સ્તુતિચતુષ્ક તરીકે પણ ઉપયોગ કરી શકાય. ] ૧. શ્રી સીમંધર જિન સ્તુતિ
શ્રી સીમંધર સત્યકી નન્દન, ચન્દ્રકિરણ સમ સાહેજી, સમવસરણુ બેઠા જગસ્વામી, સુર—નરનાં મન મેાડેજી; વાણી અમીય સમાણી પ્રભુની, સાંભળતાં અઘ ગાળેજી, સમકિતષ્ટિ શાસનદેવી, દુખ દેહગ સવિ ટાળેજી. ૧–૪
૨. શ્રી અદિનાથ જિન સ્તુતિ
'ડરીક ગિરિ સ્વામી, આદિ જિનેશ્વર દેવ, મહે ઊઠી, ચાવીસે નિત્યમેવ; અંગે તે ઉપાંગે, એ ગિરિના અધિકાર, ગામુખ ચક્કસરી, સેાભાગના દાતાર. ૧-૪ ૩. શ્રી વર્કીંમાન જિન સ્તુતિ
જય ત્રિભુવન સેવિત, વમાન જિનરાજ, ગૌતમાદ્રિ ગણપર, શિક્ષિત કૃત ગુણરાજ; જિન વીર મહાગમ, સુણતાં આતમરાજ, દીપાળી દ્વીપક, તીર્થાધિપ સુરરાજ. ૧-૪ ૪. શ્રી વીર જિન સ્તુતિ
જય જયકર મંગલ, દીપક જિનવર વીર, શ્રી ગૌતમ ગણધર, ભવ ધ્રુવનીઢ નીર;