________________
વિભાગ દ્ધો : પ્રકીર્ણ સ્તુતિ-ચતુષ્ક
[ ૧૮૫ મૃગલે પાસ માટે માંડ્યો, પારધિ પડિયે પીલાયજી, સસરે સૂતે વહુ હળવા, જાય હાલવા ગાયજી; વિણ વાદળ વરસાદ વરસતે, ખેત્રથી નીર ભીંજાય, ભમર ભેગીથી કમલ નીપા, વીર જિન વાણું ગાયજી. ૩ તેહને અર્થ ધરે નરનારી, ધર્મ નિયમ વ્રત ધારીજી; સિદ્ધાઈ દેવી જિનપદ સેવી, સંઘને સાન્નિધ્યકારીજી; વડગચ્છ શ્રી વિજય જિનેન્દ્રસૂરિ, સહુમાંહી શિરદારીજી, શેય ભણી મને નમો નાણી, ઊંડે અરથ વિચારીજી.. ૪