________________
૧૮૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ આઠ પહેરને પિસહ કીજે, ચેથભત્ત ચેવિહારજી, સાથિયા પાંચ, પાંચ વાટને દીવે, પાનાં પુસ્તક સાજી; ઉત્તર સનમુખ બેસી ગણિયે, ગણણું દેય હજારો, મનશુદ્ધ પંચમી આરાધે, શ્રી જિન કહે નિરધારો). ૨ પાઠા પાટી ચાબખી પૂંજણી, ચંદરવા ચિત્ત ધારેજી, ઠવણી કવલી નકારવાલી, અરવલા મુહપત્તિ સારીજી; લેખણ ખડિયા કલશ ચંગેરી, પાંચ પાંચ મહારાજ, લખમી લાહ લીજે, કીજે ઊજમણું શ્રીકાજી. ૩ ઈમ જિનભક્તિ કરતાં ભવિને, દુમિતિ દૂર જાયે, વિધિ સહિત પંચમીતપ કરતાં, ઋદ્ધિસિદ્ધિ ઘર થાયેજી; ગેમેઘ જક્ષ અંબાઈદેવી, જિનશાસન હિતકારીજી, પવિજય કવિરાય પસાયે, મુનિ માણેક જયકારી છે. ૪
૧૨. શ્રી અધ્યાત્મ સ્તુતિચતુષ્ક વાણી વીર જિનેશ્વર કેરી, સાંભળતાં સુખકારી, ઠાલી વાવ ને ઠણકા કરતી, નીર ભરે નરનારીજી; નીચી ગાગરને ઉપર પાણિયારી, નિત્ય ભરનીરસવારેજી, તળે કુંભ ચાક ઉપર ફરતે, વીર વચન ઉપકારી. ૧ કીડીએ એક કુંજર જાયે, બહુ બળિયે કેવરાજી, મયગલ ભાગેલ મુખથી ન નીકળે, ક્ષણમાં ખાલથી આજી; કુંજરનું જે કાંઈ ન ચાલે, સસલે સામે ધાજી, ઊંદર આવે મીની નાસી જાય, પ્રણમું વીસ જિનપાછ. ૨