________________
વિભાગ દ્ધો : પ્રકીર્ણ સ્તુતિ–ચતુષ્ક
[ ૧૮૩ દેષ અઢાર રહિત ભગવંત, આઠ ભેદે સિદ્ધ મહંત,
જે અતિશય ગુણવંત; પચવીસ ગુણેથી ઉવઝાયા, સત્યાવીસ ગુણે મુનિરાયા,
સમકિત છે. સુહાયા; નાણું ચરણ તપ નેહે ધ્યાવે, આ ચૈત્રીશું એાળી ઠા,
નવ દિન પાવન થા; આગમ ભાખી એ જિનવાણી, સુણી આરાહે સિદ્ધચક પ્રાણી,
એ નિર્મલ સુખખાણી. ૩ સિદ્ધચક્રની જે રખવાલી, ચક્કસરી દેવી મતવાલી,
પગ નેઉર વાચાલી, કટિમેપલ ખલકે કટિદેશ, મંદ મંથર ચાલે શુભ વેશ,
સેહે અતિ સુવિશેષ; હુક્ય હાર, કર કંકણુ છાજે, મુખથી ચંદો ગયણે ભાજે;
શેભા સઘળી છાજે; શ્રી વિજયપ્રભસૂરિ સવાય, કુશલસાગર વાચક સુખદાય,
શિષ્ય ઉત્તમ ગુણ ગાય. ૪ ૧૧. શ્રી પંચમી તિથિ સ્તુતિચતુષ્ક શ્રી નેમીસર પંચમનાણી, પંચમ ગતિ દાતાર, સકલ સુરાસર નર વિદ્યાધર, બેઠી પરષદા બારજી; ત્રિગડે બેસી ત્રિભુવનસ્વામી, ભાખે પર વિચાર, કારતક સુદિદિન પંચમી જાણે, સકલ દિવસ શણગાર. ૧