________________
૧૮૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-બીજો ભાગ રણઝણત્પદ નુપૂર પેશલા,
વદનમડિત શીતલ ભાલા; | સકલસંઘ સુખાય વિનેદિતા,
ભવતુ ભાસન શાસન દેવતા. ૪
૧૦. શ્રી સિદ્ધચક્ર સ્તુતિચતુષ્ક સિદ્ધચક્ર સે ભાવિ લેગા, ધણ કણ કંચણ કેરા યેગા,
મનવંછિત હવે ભેગા દુષ્ટ કુષ્ટ જાવે સવિ રેગા, જા મનથી સઘળા સેગા,
સીઝે સયલ સગા; રાય રાણું માને દરબાર, ધન ધન સકલ જપે સંસાર,
સેહે બહુ પરિવાર નવ પદ મહિમા માટે કહિયે, એને ધ્યાને અહોનિશ રહિયે,
શિવસુખ સંપત્તિ લહિયે. ૧ મધ્ય દલે જિનવર જેવીસ, હવા હેયે છે જગદીશ,
વાણીગુણ પાંત્રીશ; અતિશય સેહે જસ ચેત્રિીશ, માયા, માન નહિં જસ હીસ,
સેહે સબલ જગીશ; કંચન વાને સેળ બિરાજે, દેય રાતા દેય ધળા છાજે,
શામળ દેય નિવાજે; દય નીલા ઈમ સવિ જિનરાજ, નિર્મલ ધ્યાને શેભે આજ,
શ્રી સિદ્ધચક સુખકાજ, ૨