SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ જસ દેય કર સેહે, આંબા લંબી ઉદાર, દેય કર નિજ અંગજ, સુંદર ને શ્રીકાર; અંબાઈ દેવી, અકલ રૂપ અવિકાર, શ્રી વિજયરાજસૂરિ, શિષ્યને જયજયકાર. ૪ ૫. શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિચતુષ્ક પ્રભુ પુરિસાદ, પારસનાથ દયાલ, પ્રભુ નીલકદંબ સમ, નવ કર તનુ સુકમાલ; કલિયુગમાંહિ જસ, મહિમા પ્રબલ પ્રચુર, પૂજો ઘસી કેસર, ચંદન સરસ કપૂર. ૧ સેવન સિંહાસન, ગયણુંગણ નિતુ ચાલે, ધર્મધ્વજ ઉન્નત, રણઝણ પવને હાલે; છત્રત્રય ચામર, ધર્મચક્ર તેજાલ, અતિશય જસ એહવા, તે જિન વંદુ ત્રિકાલ. ૨ આગમ ગુણ મેટા, બેટા નહિ લવલેશ, જિહાં સમતા ભાખે, સુખને હેતુ વિશેષ સમતા આદરિયે, મમતા કરિયે દૂર, શ્રી જિન નામે દહિયે, દુરગતિ તરુ અંકુર. ૩ જસ અરુણુ વરણ તનું, તેજ છે ઝાકઝમાળ, વાહન જસ કુર્કટ, ગુરુતર મહા વિકરાલ; પદ્માવતી દેવી, શાસનની રખવાલ, શ્રી વિજ્યરાજસૂરિ, શિષ્યને મંગલમાલ. ૪
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy