________________
વિભાગ છઠ્ઠો : પ્રકીણુ સ્તુતિ–ચતુષ્કા
[ ૧૭૭
શ્રી જિનવર ભાષિત, આગમ વયણ વિવેક, દુતિ દુઃખ વારણ, કારણ સુખ અનેક; તે સુણતાં લહિયે, શાશ્વત શિવપુર સાર, શ્રી રત્નવિજયસૂરિ, ભાખે તેડુ ઉદાર. ૩ શ્રી જિનવર શાસન, ભાસન સુરી સપરાણી, દુર્ગતિ દુ:ખ ટાળજી, પાલણ સંઘ સુજાણી; સુખ સ'પત્તિ સેહે, માહે ગુણમણિ ખાણી, શ્રી રત્નવિજયસૂરિ, પાય નમે નિર્વાણી. ૪
૪. શ્રી નેમિનાથ જિન સ્તુતિચતુષ્ક હરિવંશ વખાણું, જિમ વયરાગર ખાણુ, જિહાં રત્ન અમૂલખ, નેમિનાથ જગભાણુ; લઘુ વય બ્રહ્મચારી, જગ રાખે અખિયાત, પહેાંતા પંચમ ગતિ, કર્મ હણી ક્રોધાદિક સાલસ, છે કષાય અતિ દુષ્ટ, હાસ્યાદિક નવ જે, નાકષાય ખલપુષ્ટ; એ પ્રકૃતિ ખપાવી, પામ્યા શુદ્ધ ચારિત્ર, તે જિનપતિ સઘળા, વડા પુણ્ય પવિત્ર ૨
ઘનઘાત. ૧
પ્રવચનની રચના, ગણધર કરે ગુણવ’ત, જેહમાંહિ જીવા, જીવાદિક વિરચંત; લૈકસ્થિતિ અદ્ભૂત, અષ્ટ પ્રકાર કહાય, તે ભણતાં સુણતાં, સકલ સંશય પલાય. 3
૧૨