________________
૧૭૬ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ તીર્થકર ચટ્ટી, બેય પદવીને ભેગ, અહે પૂરવ ભવને, પુણ્ય તણે સંજોગ. ૧ વ્યંતર, ભવનાધિપ, જ્યોતિષ જાત કહાય, ચેાથે વૈમાનિક, સકલ મળી સુરરાય; જસ ભક્તિ કરે બહુ, હિતસુખ મેક્ષને કાર્ય, ત્રિવિધે તે પ્રણમે, સકલ તીર્થના રાય. ૨ જિન કેવલ ઠામે, સસરણ વિરચંત, મિલે પરિષદમાંહી, સુર નર અસુર અનંત; પ્રભુ અર્થ પ્રકાશે, ગણધર સૂત્ર રચંત, તે આગમ વરતે, જગમાંહી જયવંત. ૩ કદલીદલ કેમલ, કંચન સમ જસ કાય, મૃગપતિ જસ વાહન, બહુ આયુધ સમુદાય; નિરવાણી નામે, શાસન દેવી સાર, શ્રી વિજયરાજસૂરિ, શિષ્ય સદા સુખકાર. ૪ ૩. શ્રી શાંતિનાથ જિન સ્તુતિ–ચતુષ્ક શ્રી શાંતિ જિનેસર, શાંતિકરણ ભગવંત, વાંછિત ફલદાયક, નાયક બહુ ગુણવંત
ગીર જંગમ, નેહે સુરતરુ દેવ, શ્રી રત્નવિજ્યસૂરિ, કરે નિરંતર સેવ ૧ ક્રોધાદિક વૈરી, વિષમ વિદિતા જેહ, તેહના મદ જતી, પેહતા શિવપુર એહ; ઈમ અતીત અનાગત, વર્તમાન જિનરાય, શ્રી રત્નવિજયસૂરિ, વંદે તેહના પાય. ૨