________________
વિભાગ છો : પ્રકીર્ણ સ્તુતિચતુષ્કા ૧. શ્રી ઋષભદેવ જન સ્તુતિચતુષ્ક ( પ્રહ ઊઠી વન્તુ )
શ્રી ઋષભ જિનેસર, કેસર ચરચિત કાય, ત્રિભુવન પ્રતિપાલે, માલકને જિમ માય; સુંદર સેાવન જિમ, ધનુષ પાંચસો કાય, તે જિનવર મુજને, આપે। સુમતિ પસાય. ઢાય શશિકર વરણા, ક્રાય જિન હિંગુલ છાય, દેય નીલક વાને,શામળ દાય સહાય; ઉત્તમ કંચન જિમ, પીળા સાળ કહાય, પ્રેમે તે પ્રણમા, ચાવીસે જિનરાય. જિનવરની વાણી, મીઠી અમીય સમાણી, નિસુણે ભવિ પ્રાણી, મનમળ નાશન પાણી; જેમાંહે વખાણી, સદ્ગુણા ગુણખાણી, સત્તુણા પાખે, સકલ ક્રિયા અપ્રમાણી. ૩ શારદા શશીવયણી, મૃગનયણી સુવિદેહ, જિન ભગતિ કરવા, સાવધાન થઈ જેહ; સંઘ સાન્નિધ્ય કરો, ચક્કેસરી ગુણગેહ, શ્રી વિજયરાજસૂરિ, શિષ્ય ઉપર ધરા નેહ ૪ ૨. શ્રી શાંતિનાથ જિન સ્તુતિચતુષ્ક અચિરાના ન ંદન, જગવ'ન જિનરાય, સાલસમા સ્વામી, સમતાવત સુહાય;
૧
૨