________________
૧૭૪ ] શ્રીજી સ્તુતિ ઃ
.
શ્રી જિનવર માલા,
જગમે ઉદ્દયાલા,
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ–બીજો ભાગ
પુણ્યનીર પ્રનાલા,
ધમની સત્રશાલા;
કૃત સુકૃત સુગાલા, જ્ઞાનલીલા વિશાલા, સુર નર મહીપાલા, વ'ક્રિતા છે ત્રિકાલા.
ત્રીજી સ્તુતિ :
શ્રી જિનવર વાણી, દ્વાદશાંગી રચાણી, સુગુણ–રયણુ ખાણી, પુણ્ય પીયૂષ પાણી; નવમ રસ ર'ગાણી, સિદ્ધિસુખની નિશાણી, દુહુ પીક્ષણ ઘાણી, સાંભળેા ભાવ આણી..
ચાથી સ્તુતિ ઃ
જિનમત રખવાલા, જે વળી લેાકપાલા, સમકિત ગુણુવાલા, દેવ દેવી કૃપાલા; કરામ'ગલમાલા, ટાળિયે માઠુ હાલા, સહજ સુખ રસાલા, એધિ દીજે વિશાલા.
કાવ્યમ
ઈમ માલિની છ'દે, સ’સ્તન્યા મે' પ્રમાદા, સવિ જિનવર વૃંદા, જ્ઞાનવિમલે સૂરી'ઢા; કુમત તમ દિણુંદા, નાશિતા શેષ દ'દા, લવિક કુમુદ ચંદ્યા, સૌમ્ય સહકાર કદા.