________________
વિભાગ પાંચમો : વીસ જિન સ્તુતિચતુષ્ક
[ ૧૭૩, ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ
ગયા આયુધ આગારી, શંખ નિજ હાથ ધારી, કિ શબ્દ પ્રચારી, વિશ્વ કપ્યું તિવારી; હરિ સંશય ધારી, એ નહીં કઈ સારી,
જ નેમિ જિતારી, બાલથી બ્રહ્મચારી. (બીજી, ત્રીજી અને ચોથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજબ),
૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ
જલધર અનુકારે, પુણ્યવલ્લી વધારે, કૃત સુકૃત સંચારે, વિધનને જે વિદ્યારે, નવ નિધિ આગારે, કષ્ટની કેડી વારે,
મુજ પ્રાણ આધારે, માત વામા મલ્હારે. (બીજી, ત્રીજી અને ચોથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિયતુષ્ક મુજબ),
૨૪. શ્રી મહાવીર જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ
લહ્યો ભવજલધિ તીરં, ધર્મ કટાર હીર, હરિત રજ સમીરં, મેહબૂ સાર સીર;. દુરિત દહન નીરં, મેરુ આધિક્ય ધીર, ચરમ જિન શ્રી વીરં, ચરણ ક૯૫ક્ કીર..