________________
૪૧૭૨ ]
૧૯, શ્રી મલ્લિનાથ જિન સ્તુતિચતુષ્ક
પહેલી સ્તુતિ :
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ–ખીજો ભાગ
જિન મલ્લી મહિલા, વણ છે જે નીલા, એહ અચરજ લીલા, સ્ત્રી તણે નામ પીલા; દુશમન સવિ રૂલ્યા, સ્વામી જજે છે વસીલા, અવિચલ સુખલીલા, દીજીએ સુણુ ર'ગીલા,
ૐ (ખોજી, ત્રીજી અને ચેાથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિયતુષ્ક મુજબ ) ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિ :
સુનિસુવ્રત સ્વામી, હું નમું. સીસ નામી, મુજ અન્તરજામી, કામદાતા અકામી; દુ:ખ દોઢુગ વામી, પુણ્યથી સેવ પામી, શમ્યા સવિહરામી, રાજ્યતા પૂર્ણ જામી.
( ખીજી, ત્રીજી અને ચેાથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ટ મુજ )
૨૧. શ્રી નમિનાથ જિન સ્તુતિચતુષ્ક
પહેલી સ્તુતિઃ
નમિ જિનવર માને, જે નહી' વિશ્વ છાના સુત વપ્રા માના, પુણ્ય કેશ ખજાને; કનક કમલ વાના, કુંભ છે જે કૃપાના, સવિ ભુવન પ્રધાન, જેહસ્યું એક તાના,
( ખીજી, ત્રીજી અને ચાર્થ સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજખ