________________
૧૯૦ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસધ્રહ–બીજો ભાગ
૧૩, શ્રી વિમલનાથ જિન સ્તુતિચતુષ્ક
પહેલી સ્તુતિ :
વિમલ વિમલતા ભાવે, વદતાં દુ:ખ જાવે, નવ નિધિ ઘરિ આવે, વિશ્વમાં માન પાવે; સૂઅર લંછન ફાવે, ભૂમિ નિરખેદ થાવે, મન વિનતિ જણાવે, સ્વામિનું ધ્યાન ધ્યાવે. ( ખીજી, ત્રીજી અને ચેાથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજા ) ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તુતિચતુષ્ક
પહેલી સ્તુતિઃ
અનંત જિન નમીજે, ક્રમની કાડી છીજે, શિવસુખ ફળ વીજે, સિદ્ધિ લીલા વીજે; આષિબીજ માહે દીજે, એટલું કામ કીજે, મુજ મન અતિ રીજે સ્વામીનું કામ સીઝે.
( ખીજી, ત્રીજી અને ચોથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજબ )
૧૫, શ્રી ધનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિ :
ધમ જિનપતિના, ધ્યાન રસમાંહી ભીના, વર રમણુ શચીના, જેને ચરણ લીને; ત્રિભુવન સુખ કીના, લંછને વા દીના, હાઈ તેંહુજ દીના, જે ન ધરે ધર્મ જિના. (બીજી, ત્રીજી અને ચેાથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક:મુજબ)