________________
વિભાગ પાંચમે ઃ વીસ જિન સ્તુતિચતુષ્ક
. [ ૧૬૯ ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિ સુણ શીતલ દેવા, વલહી તુજ સેવા,
- જિમ ગજમન રેવા, તુંહી દેવાધિદેવા; પર આણ વહેવા, સુસ છે નિત્ય મેવા,
શુભગતિ લહેવા, હેતુ એ દુહ ખમેવા. (બીજી ત્રીજી અને ચોથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક ભુજ)
૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ
સવિ જિન અવતંસા, જાસ ઈમ્બાગ વંસા, વિજિત મદન કંસા, શુદ્ધ ચારિત્ર હંસા, કૃતભય વિધ્વંસા, તીર્થનાથ શ્રેયાંસા,
વૃષભ કકુદ અંસા, તે નમું પુણ્ય અંશા. બીજી, ત્રીજી અને ચેથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન રતુતિચતુષ્ક મુજબ)
૧૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ
વસુપૂજ્ય નૃપ તાત, શ્રી યાદેવી માત, અરૂણ કમલ ગાત, મહિષ લંછન વિખ્યાત જસ ગુણ અવદાલં, શીત જાણે નિવાd,
નિતુ સુખશાત, ધ્યાવતાં દિવસ રાત. ( (બીજી, ત્રીજી અને ચોથી રસ્તુતિ-શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજબ)