________________
વિભાગ પાંચમે વીસ જિન સ્તુતિચતુષ્ક
[ ૧૬૭ ૪. શ્રી અભિનંદન જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ અભિનંદન વંદે, સૌમ્ય માકંદ કદ,
નૃપ સંવર નંદે, ધ્વસિતાશેષ દંદે તમતિમિર દિશૃંદે, લંછને વારિદ,
જસ આગળ મદે, સૌમ્ય ગુણસાર ચંદે. (બીજી, ત્રીજી અને ચોથા સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજબ)
૫. શ્રી સુમતિનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિ સુમતિ સુમતિ આપે, દુખની કેડી કાપે,
સુગતિ સુયશ વ્યાપે, બધિનું બીજ થા; અવિચલ પદ થાપે, જાસ દીપે પ્રતાપે,
કુમતિ કદહી નાખે, જે પ્રભુ ધ્યાન છાપે. (બીજી, ત્રીજી અને એથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્કા મુજબ)
૬. શ્રી પદ્મપ્રભ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિઃ પદમપ્રભ સુહાવે, ચિત્તમાં નિત્ય આવે,
| મુગતિવધૂ મનાવે, રકતતનુ કાતિ ફો; દુઃખ નિકટ નવે, સંતતિ સૌખ્ય પાવે,
પ્રભુ ગુણગણ ધ્યાવે, અષ્ટ મહાસિદ્ધિ થાવે. (બીજી ત્રીજી અને એથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજબ)