________________
૧૬ ] ત્રીજી સ્તુતિ :
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસાહ–બીજો ભાગ
શ્રી જિનવર વાણી, દ્વાદશાંગી રચાણી,
સુગુણ–રયણ ખાણી, પુણ્યપીયૂષ પાણી; નવમ રસ રંગાણી, સિદ્ધિસુખની નિશાણી,
દુદ્ઘ પીલજી ઘાણી, સાંભળેા ભાવ આણી. ૩
ચાથી સ્તુતિ :
જિનમત રખવાલા, જે વળી લેાકપાલા,
સમકિત ગુણવાલા, દેવ દેવી કૃપાલા; કરી મંગલમાલા, ટાળિયે માહ હાલા,
સહેજ સુખ રસાલા, એધિ દીજે વિશાલા. ૨. શ્રી અજિતનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિ :
અજિત જિનપતિને, દેહ ક ંચન વરણના,
ભવિક જન નગીનેા, જેતુથી માહે છીને; હું તુજ પદ લીના, જેમ જલમાંહી મીના,
નવ હાય તે ક્રીના, તાહેરૢ ધ્યાન પીના (ખીજી, ત્રીજી, અને ચેાથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજબ.) ૩. શ્રી સંભવનાથ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિ
જિન સંભવ વારુ, લઈને અશ્વધારું,
ભવજલનિધિ તારુ, કામટ્ઠહ તીવ્ર દારુ; સુરતરુ પરિચારુ, દુઃસમા કાલિમારુ,
શિવસુખ કિરતારુ, તેહના ધ્યાન સારુ, (ખીજી, ત્રીજી અને ચેાથી સ્તુતિ શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક મુજખ)