________________
જબી કારથી રા, રામ તુમ એક
૧૫૬ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ તેહને સમજાઈએ રે, ફલ પ્રાપ્તિ સારુ અજાણ પણ જિનરાજ સમે અ છે રે, અવર ન એવડજાણ રે.
વીરા ચંદલા !. ૫ ૬૫. શ્રી યુગમંધર જિન સ્તવન શ્રી યુગમંધર ભેટવા રે, ભાવ ધરું નિત્યમેવ; વિણ પુણ્ય કેમ પામિયે રે, સાહિબ તુમ પય સેવ. જિર્ણદરાય ! તુમશું લાગે રંગ, મુજ ન ગમે બીજે સંગ. ૧ સોય ઘડી સુકૃતારથી રે, સે દિન સફલ ગણીશ; જબ જિનવરજી! તુમ તણું રે, ચરણકમલ પ્રણમીશ.
જિમુંદરાય !૨ હરિહર દેવ અ છે ઘણા રે, મન માને નવિ તેહ તારે તાર મિલે નહીં રે, તે કિમ વધે નેહ.
જિર્ણોદરાય !. ૩ સેદે મન માન્યા તણો રે, જેરે ન ચઢે પ્રીત; એમ મનથી નવિ ઊતરે રે, એક નવિ આવે ચિત્ત.
જિમુંદરાય !૦ ૪ તું જીવન તું આતમા રે, તારણ તરણ જહાજ; જિનસાગર પ્રભુ વિનવે રે, આપ અવિચલ રાજ.
જિકુંદરાય!. ૫ ૬૬. શ્રી પર્યુષણ મહાપર્વનું સ્તવન
( મેરે સાહિબ તુમ હી હો ) શ્રી પર્યુષણ પર્વરાજ, સેવે ભવિ હરખે; રયણ રાશિ સમ પર્વ એ, આતમ અથી પરખે. ૧