________________
વિભાગ એથે પ્રકીર્ણ સ્તવને
[ ૧૫૫ પીહરમાં આદિ અંત ન લાભ, તેણે પહર કેમ રહિયે રે, મુગતિ ગયાથી છેડે આવ્યા, સાસરડે સુખ લહિયે રે. -
જિન. ૧૨ આણે આવે ના ન કહેવાય, આણાયત બેટી થાય રે; આણું પાછું વાળ્યું ન જાવે, પુણ્ય વિના પછતાય રે.
જિન. ૧૩ સીમંધર મુજ આશ પહોંચાડે, મુગતિ રમણી વર કીજે રે; શુભવિજય શિષ્ય લાલવિજય કહે, મુજને એટલું દીજે રે.
જિન. ૧૪ ૬૪. શ્રી યુગમંધર જિન રતવન
(સુત સિદ્ધારથ ભૂપને ?) મેં મુખ હું ન શકું કહી રે, આડી આવે રે લાજ; રહી પણ ન શકું બાપજી! ૨, ઈમ કિમ સીઝે કાજ રે. ૧ વીરા ચંદલા ! તું જઈશ તિહાં દેશે રે, યુગમંધર ભણી, કહેજે મુજ સંદેશે રે.
વીરા ચંદલા !. ૨ તું અંતર જામી અછે રે, જાણે મનની રે વાત, તે પણ આશ ન પુરવે રે, એસી તુમચી ધાત રે.
વીરા ચંદલા!૦ ૩ મેં તે કર મોદશું રે, તુમશું નિવિડ સનેહ, ફલપ્રાપ્તિ સારુ હૈશ્ય રે, ખીણ મત દાખે નેહ રે.
વીરા ચંદલા!. ૪