________________
૧૫ર ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ દેવે દીધી ન પાંખડી, કિણ વિધ આવું હજૂર! તે પણ માનજે વંદના, નિત્ય ઉગમતે સૂર.
સીમંધર . ૫ કાગળ લખ રે કારમે, કીજે મહેર અપાર; વિનતિ એ દિલ ધારિયે, આવાગમન નિવાર.
સીમંધર !૦ ૬ દેવ દયાલ કૃપાલ છે, સેવકની કરે સાર; ઉદયરતન એમ ઉચ્ચરે, સ્વામી ! મુજ ન વિસાર.
સીમંધર !૦ ૭ ૬૧. શ્રી સીમંધર જિન સ્તવન
(સભાગી જિનશું લાગે અવિહડ નેહ) શ્રી સીમંધર જગધણજી, રાય શ્રેયાંસકુમાર; માતા સત્યકી નંદજી, રૂકમિણને ભરથાર. સુખકારક સ્વામી, સુણે મુજ મનની વાત; જપતાં નામ તુમારડુંજી, વિકસે સાતે ધાત. ૧ સ્વજન કુટુમ્બ છે કારમુંજી, કારમે સહુ સંસાર; ભદધિ પડતાં માહરેજી, તું તારક નિરધાર. સુખ૦ ૨ ધન્ય તિહાંના લેકને જી, જે સેવે તુમ પાય; પ્રહ ઊઠીને વાંદવાળ, મુજ મનડું નિત્ય ધાય. સુખ- ૩ કાગળ કાંઈ પચે નહીંછ, કિમ કહું મુજ અવદાત; એક વાર આવે અહીંછ, કરું દિલની સવિ વાત. સુખ. ૪ મનડામાં ક્ષણ ક્ષણ રમે), તુમ દરિસણના કડક વાચક જસ કરે વિનતિજી, અહેનિશ બે કર જોડ. સુખ૦ ૫
ધન્ય દિવાળ, અ મિ હું અને સુખ૦ ૪