________________
વિભાગ એથે : પ્રકીર્ણ સ્તવન
[ ૧૫૧ પ્રભુ તુમ દરિસણ દેખવા, નયણાં કરે ઉમાહ રે, પીવા વચન પીયૂષને, શ્રવણ ધરે ઉછાહે રે.
પુખલ૦ ૫ દૂર દેશાંતર તુમ વસ્યા, તે મારે ન અવાય રે; ઈહાં થકી મુજ વંદના, અવધારે મહારાય! રે.
પુખલ૦ ૬ રુકમણી વલ્લભ વિમા, વૃષભેલછન હિતકારી રે; જયવિજય કહે સાહિબા! તુજ સેવા મુજ પ્યારી રે.
પુખલ૦ ૭ ૬૦. શ્રી સીમંધર જિન સ્તવન
| (તમે બહુ મૈત્રી રે સાહિબા !) સીમંધર ! કરજે મયા, ધરજે અવિહડ નેહ, અમચા અવગુણ દેખીને, દેખાડે રાખે છે.
સીમંધર!૧ હૈયું હે જાળું માહરૂં, ખિણ ખિણ આવે છે ચિત્ત પળ પળ ઈચ્છે રે જીવડે, કરવા તેમશું રે પ્રીત.
સીમંધર !૦ ૨ ભક્તિ તમારી સદા કરે, અણુતા સુર કેડ; જગ જેવાં કેઈ નવિ જડે, સ્વામી ! તુમારી રે જેડ.
સીમંધર !૦ ૩ દક્ષિણ ભારતે અમે વસ્યા, પુખલવઈ જિનરાય, દીસે છે મળવા તણે, એ માટે અંતરાય.
* સીમંધર !૦ ૪