________________
૧૫૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ-બીજો ભાગ પંચવર્ણ ઉદાર મણિમય, સપ્ત હસ્ત સુપ્રમાણ; કેઈ ધનસય પંચ પરિમિત, એ જિનપ્રતિમા વખાણું. મેરે. ૬ ઇંદ્રાદિક સુર સઘલા પૂજે, કરે નિજ સમકિત શુદ્ધ કેસર ચંદન કુસુમ અગરશું, અરે ભાવ વિશુદ્ધ. મેરે ૭ ઘણાં સુરવર પામે જિન સંપદ, પૂજન્તા જિન ચાર, ધ્યાન ધરતા એહ પ્રભુનું, લહિયે ભદધિ પાર. મેરે૮ શ્રી ગુરુ વાચક કીર્તિવિજ્યને, પામી પરમ પસાય; શાશ્વત જિન યુણિયા એણી પેરે,વિનયવિજય ઉવક્ઝાયોમેરે ૯
૫૯ શ્રી સીમંધર જિન સ્તવન
(પ્રભુ! તુજ શાસન અતિ ભલું) પુખ્તલવઈ વિજયે , શ્રી સીમંધર સ્વામી રે, વિહરમાન પ્રભુ પ્રહ સમે, પ્રણમું હું શિર નામી રે.
પુખલ. ૧ નયરી પુંડરીગિણી રાજિયે, શ્રેયસ નૃપ-કુલ–૨ દે રે સત્યકીનંદન સુંદર, ભવિયણ નયનાનંદે રે.
પુખલ૦ ૨ ધન્ય જનાતે વિદેહના, સફલ જનમ તસ જાણું રે, પુણ્ય પ્રબલ જગ તેહનું, જીવિત તાસ વખાણું રે.
પુખલ૦ ૩ પૂરણ પ્રેમે પ્રહ સમે, વાંદે જે પ્રભુ ભાવે રે સાંભળે દેશના દીપતી, પ્રતિદિન દરિસણ પીવે છે.
પુખલ૦ ૪