________________
વિભાગ ચોથા : પ્રકીર્ણ સ્તવને
[ ૧૪૯ એકાસણ આંબિલ ઉપવાસ, નિજ શક્ત કિરિયા અભ્યાસ ખિમાવિજય જિન ઉત્તમ સીસ, પદ્મવિજય કહે સુણત જગીશ.
૨૯ શ્રી જિન કલ્યાણક દિવસની નેધ : આસો વદિ ૫, કાર્તિક સુદિ ૨, કાર્તિક વદિ ૪, માગસર વદ ૫, પિષ સુદિ પ, પિષ વદિ ૫, મહા સુદિ ૧૦, મહા વદિ ૯, ફા. સુ. ૫, ફા. વ. ૫, ચે. સુ. ૮, ૨. વદિ ૯, વૈ. સુ. ૮, વૈ. વ. ૬, જેઠ સુ. ૪, જેઠ વ. ૩, અષાડ સુ. ૩, અષાડ વદિ ૫, શ્રાવણ સુદ ૫, શ્રાવણ વ. ૩. ભા. સુ. ૧ ભા. ૧, આસો સુદ ૧. (આ મહિના પૂનમિયા સમજવા.)
૫૮. શ્રી શાશ્વત જિન સ્તવન (આશાવરી; રવી, ભીમપલાસ, માઢ, માલકેશ, વગેરે) મેરે આતમ, સાસય જિન મુખ જોય,
જિમ સાસય સુખ હોય. મેરે આતમ, શ્રી ઋષભ ચંદ્રાનન નમું, વારિણુ ભગવંત વર્ધમાન જિનરાજ પ્રણમિયે, લહિયે સુખ અનંત. મેરે. ૧ ભવનપતિના ભવન બહેતર–લાખ ને સાત જ કેડિ; એટલા પ્રાસાદમાંહે રહ્યા, જિન ચાર નમું કર જોડી. મેરે. ૨
તિષી વયંતર તણા જે, નગર વિમાન અસંખ્ય તિહાં અસંખ્ય પ્રાસાદે કહ્યા, જિન ચાર નમું શુભ કાંઠ્ય. મેરે૩ તિ૭ લેકે એ ગુણ સદ્દી, અધિક શતક બત્રીશ; જિનમંદિર તિહાં ચાર પ્રભુ એ, નમતાં પૂગે જગીશ. મેરે૪ લાખ ચોરાશી સહસ સત્તાણું, ઉપર અધિક ત્રેવીશ; ઉર્વ લેકમાં જિનપ્રાસાદ એ, નમિયે નામી શીશ. મેરે. ૫