________________
૧૪૮].
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજે ભાગ આઠમે દેય નેમ દશમ વિચાર, અભિનંદન શિવ જગદાધાર, સુમતિ જનમ દિક્ષા વીર નાણ, બારસે વિમલ ચ્યવન કલ્યાણ. ૨૦
૧ ૫
તેરશે અજિત ચવ્યા કૃષ્ણ પક્ષ, ૬ શ્રેયાંસ રચ્યવન સુણ દક્ષ; આઠમનેમ મુનિસુવ્રત જણ્યા, મેક્ષને તેરશે દેય જ ભણ્યા. ૨૧ શાંતિ જનમને શિવ ચૌદશે, શાંતિ દીક્ષા ચિત્તમાં વસે જેઠ સુદિ પાંચમને દિન્ન, ધર્મ મેક્ષ વાસુપૂજ્ય વન્ન. ૨૨ બારશ તેરશે જનમને દિક્ષ, સુપાસને હવે વદિમાં વીક્ષ; ચોથ સાતમનેમ ઋષભજિર્ણોદ,વિમલનમિ ચવે મેક્ષ મુહિંદ.૨૩ અશાડ સુદિ છ૯ આઠમ દિને, વીર ચયન નેમિ શિવ કને, ચૌદશે વાસુપૂજ્ય શિવ ગયા, વદિ ત્રીજે શ્રેયાંસ સિદ્ધ થયા. ૨૪ સાતમ આઠમ નેમ અનંત, નમિ કુંથુ ચવ્યા જન્મ ચવંત શ્રાવણ સુદિ બીજે સુમતિ ચવ્યા, પાંચમ છ આઠમ સંસ્તવ્યા. ૨૫ નેમિ જનમ વ્રત પાસજી મોક્ષ, પૂનમે મુનિસુવ્રત ચવ્યા જે વેદ સાતમ દિન દેય કલ્યાણ, શાંતિથ્યવન ને ચંદ્રનિર્વાણ. ૨૬ આઠમે ચવ્યા સુપાસ શુભ દિન, ભાદ્રવા સુદ નેમ સુવિધિ નિવિજ્ઞ વદિ અમાવાસ્યાએ નેમ નાણ, આ સુદમાં એક કલ્યાણ. ૨૭ પૂનમે નમિ ચવિયા શુભ ગ, ઈમ કલ્યાણક સુણે ભવિ લેગ; નરકે પણ થાયે ઉદ્યોત, જે દિન કલ્યાણક પ્રભુ હેત. ૨૮
૨૦
૨ ૨.
૨૩