________________
વિભાગ ચાથા : પ્રકીણુ સ્તવના
[ ૧૪૭
મહા સુદિ બીજ ત્રીજ દોહી લહેા, અભિનંદન પ્રભુ જન્મ જ કહેા; વાસુપૂજ્યને કેવળ નાણુ, ધર્મ વિમલ પ્રભુ જન્મ પ્રમાણુ. ૧૦ ચેાથ આઠમ નામ વિમલ અજિત, દીક્ષા જનમ અજિતદીક્ષા થિત;
રે
મારશ તેરશ અભિનંદન ધર્મ, લીચે દીક્ષા હવે વિદના મમ. ૧૧ છડ દિન એક, સાતમ દિન દોય, શ્રી સુપાસ કેવલી શિવ હેાય; ચદ્ર નાણુ નામે સુવિધિ ચ્યવ્યા, અગ્યારશ આદિ કેવલી હુઆ. ૧૨ ખારસને દિન દેય કલ્યાણ, શ્રેયાંસ જનમ મુનિસુવ્રત નાણુ; તેરસે શ્રેયાંસ જિન વ્રત લે, ચૌદશ વાસુપૂજ્ય જનમે. ૧૩
૧૦
અમાવાસ્યા વાસુપૂજ્ય વ્રતસાર, ફાગણ સુદિ બીજ અરચ્યવન ધાર; ચેાથ આઠમ મલ્ટી સ’ભવ ચવ્યા, ખારસે ઢાય કલ્યાણુક મળ્યાં. ૧૪
૧૧
૧૨
મુનિસુવ્રત વ્રત મલ્ટી મેાક્ષ, વદી ચાથે દો કરતા જોખ; પારસ નાણુ ને ચ્યવન તે જાણુ, પાંચમ ચંદ્ર ચવ્યા મન આણુ. ૧૫ આઠમ દેય આદિ જન્મ ને દીક્ખ, ચૈતર સુદમાં સાંભળ શિખ; ત્રીજે કુથુ નાણુ પાંચમે તીન, અનંત અજિત સ’ભવ શિવ પીન. ૧૬ નવમી એકાદશી તેરશ વળી, સુમતિ શિવ નાણુ વીરજન્મ વળી;
૧૩
પૂનમે પદ્મ નાણુ વિક્રે હવે, પડવે થ્રુ શિવ સભવે. ૧૭ ખીજ પાંચમે શીતલ કુંથુનાથ, મેાક્ષ દીક્ષાથી થયા સનાથ; છઠ્ઠું દશમ તેરશ શીતલ નમિ, અનંત ચ્યવન શિવ જન્મમનગમી. ૧૮
ચૌદશે તીન અનંત કેવળી, દીક્ષા કુથુ જનમ છે વળી; વૈશાખ સુદિ ચાથ સાતમ દિન્ન, અભિનંદન ને ધર્મ ચ્યવન્ન. ૧૯
૧૪