________________
૧૪૬ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ–બીજો ભાગ
૫૭, શ્રી જિન કલ્યાણકદિન સ્તવન ( ચાપાઈ)
જિન ચાવીસના પ્રણમું પાય, તાસ કલ્યાણક કહું ચિત્ત લાય; માસ પુનમિયા લેખે છે, પશુ બાળકને સમજણુ ન છે. ૧ અમાવાસ્યા મહિનાની રીત, કહેશું સ ંક્ષેપે ધરી પ્રીત; આસા વદિમાં પાંચમ દિન, સંભવ જિન કેવલ ઉત્પન્ન, ૨ ખારસ દિન છે ઢાય ક્લ્યાણુ, નૈમિ—ચ્યવન, પદ્મ-જન્મ તે જાણ; તેરશે પદ્મની દીક્ષા કહી, અમાવાસ્યા વીર સુગતિ લહી. ૩
૨
હવે કાર્તિક સુદિ ત્રીજ, ખારસે, સુવિધિ, અર, કેવલઋદ્ધિ સહી; કાર્તિક ઢિમાં પાંચમ છે?, સુવિધિ જન્મ દીક્ષા ભલી પેઠ, ૪ દશમે વીરની દીક્ષા કહી, અગ્યારશે પદ્મ શિવ લહી;
४
માગશર સુદમાં દશમે હેાય, અરજિન જનમ ને મેાક્ષ જ જોય. પ્ એકાદશી દિન પાંચ કલ્યાણુ, મલ્ટી જનમ દીક્ષા ને નાણુ; અર વ્રત નાણુ, નમ ચૌદશે, પૂનમે સ`ભવ જન્મ વ્રત વસે. ૬ વદી દશમથી ચૌદશ જાવ,
૫
અનુક્રમે પાસ જનમ વ્રત દાવ;
§
ચંદ્ર જનમ વ્રત શીતલ નાણુ, પાષ સુદિ છઠ્ઠું વિમલ વિજાણુ, છ નવમી અગ્યારશ ચૌદશ સાર, શાંતિ અજિત અભિન દ્ઘન ધાર; પૂનમને દિન ધર્મ જિષ્ણુદેં, પામ્યા કૈવલનાણુ દિણું'. ૮
ဗျဉ်
છન્ને અન્યા પદ્મ જિનેશ, ખારશ શીતલ જન્મ દીક્ષા મુનીશ; તેરશ ને અમાવાસ્યા વખાણુ, ઋષભ મેાક્ષ શ્રેયાંસને નાણુ. ૯