________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવન
[ ૧૪૫ વેદની આયુ ગેત્ર ને નામ રે, એને ક્ષય હુએ જામ રે; સિદ્ધિ શાશ્વત સુખ વરિયા રે, આવે ઈદ શેગથી ભરિયા રે. ૨ સવિ આવે જિનવર પાસે રે, આંખે આંસૂ, મુખે નિસાસ રે ત્રણ પ્રદક્ષિણા દેઈ બેલે રે, કિમ જિન નવિ વાચા ખેલે રૂ. ૩ ઈમ વિલ તિહાં સવિ દેવ રે, ચય વિરચે ભક્ત તતખેવ રે, આવે અગનિકુમાર ને વાય રે, વળી મેઘકુમાર સુર આય રે. ૪ નિજ નિજ કારજ આચરતા રે, પણ ચિત્ત ઉત્સાહ ન ધરતા રે, જિનવર ગણધર મુનિરાય રે, ચયત્રિક કરે તિણે હાય રે. ૫ હવે જિનપતિ દાઢા ને દંત રે, અસ્થિ ને ભસ્મ જે હું રે, તે લેઈ નિજ નિજ વેગ રે, જિન વિરહ તણું મન શેગ રે. ૬ સિંહા સ્તૂપ રચે ત્રણ સાર રે, ગાય જિનગુણ ભક્તિ ઉદાર રે, પ્રભુ વિણ નહીં કેઈ આધાર રે, જાય નંદીસર દિલ ધાર રે. ૭ મહેચ્છવ ભક્તિ કરી દેવ રે, પોંચે નિજ થાનક હેવ રે, સમુગક જિન દાઢા મૂકે રે, તમ વિનયાદિક ન ચૂકે રે. ૮ ભગવાઈ અંગે એમ ભાખ્યું રે, તિમ જંબુપન્નત્તીએ દાખ્યું રે, શુદ્ધ ભાષકે ચિત્તમાં રાખ્યું રે, એમ મેક્ષકલ્યાણક આખ્યું છે. ૯
કલશ ઈમ પણ કલ્યાણક સુગુણ થાનક, પામી પ્રેમે આરાધતા, શક સોલિસે ખાશીય વરસે, હર્ષ ઉદ્યમ વધતાં શાહ નાગજીના કહેણથી, સામાન્ય એ જિન ગાઈએ, ખિમાવિયે જિન ઉત્તમ નામે, પવિજયે ધ્યાઈઆ. ૧
૧૦