________________
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ–બીજો ભાગ ( સિદ્ધચક્ર પદ વો રે. ભવિકા ! )
કરે ઉચ્ચાર તે વારે પ્રભુને, ઊપજે ચેાથું જ્ઞાન, બધે વસ્ર ઇંદ્ર એક મૂકે, લાખ મૂલનું માન; પ્રભુ તિહાંથી હવે આગલ વિચરે, દરીમાંથી રિ જેમ, સહુ નિજ નિજ થાનક વળી જાવે, તૃતીય કલ્યાણક એમ. ૬ ઢાળ ચેાથી : કેવલજ્ઞાન કલ્યાણુક ( ચોપાઈ) લેઈ દીક્ષા પ્રભુ કરે વિહાર, અપ્રતિબદ્ધપણે સુખકાર; ફ્રાઈ ઠામે જિન કાઉસ્સગ્ગ રહે, પરીષહ ઉપસ સઘળા સહે. ૧ જેને જેટલે છદ્મસ્થ કાલ, તિહાં લગે તપતા તપ સુવિશાલ; અનુક્રમે વધતા શુભ પિરણામ, શુકલ ધ્યાન અતર જબ ઠામ. ૨ જ્ઞાન દર્શન આવરણ ને મેાહ, વળી અંતરાય તે ચેાથેા જોહ; ઘાતીકમ હણી વડવીર, ખારમે ગુણઠાણે મહા ધીર. ૩ નિર્મૂલ ઊપજે કૈવલનાણુ, ચાર નિકાય સુર હવે જાણ; કેવળજ્ઞાન ઉત્સવ શુભ કરે, સમવસરણ વચ્ચે ભલી પૂ. ૪ ગણધર પદની કરે થાપના, દ્વાદશાંગી રચતા શુભમના; ચાર પ્રકારે સંધ સ્થપાય, પાંત્રીસ ગુણુ વાણી ઉચરાય. અતિશય ચેાત્રીસ પૂરણ થાય, કાડી દેવ નિકટે જિનરાય; ભવિક જીવને કરે ઉપગાર, લાકાલાક પ્રકાશનહાર.
૧૪૪ ]
ઢાળ પાંચમી : મેક્ષ કલ્યાણક ( હવે નિદ્રા પાંચની ફૅટી રે)
પ્
વિચરતા અવસરના જાણી રે, આદરે તે અણુસણ નાણી રે; કાઈ કાઉસ્સગ્ગ મુદ્રા રહેતા રે, તિમ પયૅકાસને કેતા ૨. ૧